સંપુર્ણ કુદરતી સ્ત્રોત-જડીબુટ્ટી માંથી બનાવેલ...
કોઇ સાઇડ ઇફેકટ નહીં. ૧૦૦% પરીણામ લક્ષી ..
પર્યાવરણ લક્ષી..
સંપુર્ણ કુદરતી સ્ત્રોત-જડીબુટ્ટી માંથી બનાવેલ...
કોઇ સાઇડ ઇફેકટ નહીં.
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી...
કોઇ સાઇડ ઇફેકટ નહીં. ૧૦૦% પરીણામ લક્ષી ..
પર્યાવરણ લક્ષી..
સંપુર્ણ કુદરતી સ્ત્રોત-જડીબુટ્ટી માંથી બનાવેલ...
કોઇ સાઇડ ઇફેકટ નહીં.
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી...
સંપુર્ણ કુદરતી સ્ત્રોત-જીડબુટ્ટી માંથી બનાવેલ... કોઇ સાઇડ ઇફેકટ નહીં.
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી...
વધારાનો ફાયદોઃ- મિલીબગ કીલર છાંટવાથી અન્ય ચુશ્યા પ્રકારની જીવાત તેમજ ઇયળ ઉપર પણ ફાયદો થાયછે
આવો જાણી લઇએ.. આ મિલીબગ છે શું ?
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી...
વધારાનો ફાયદોઃ- મિલીબગ કીલર છાંટવાથી અન્ય ચુશ્યા પ્રકારની જીવાત તેમજ ઇયળ ઉપર પણ ફાયદો થાયછે
આવો જાણી લઇએ.. આ મિલીબગ છે શું ?
- આ મિલીબગ પોતાના શરીર ઉપર રૂ જેવુ મીણયુ આવરણ બનાવી દે છે, જેને ભેદવામાં ફકત મિલીબગ કીલર દવા જ નિપુર્ણ સાબીત થયેલ છે.
- માદા મિલીબગ એકસાથે ૩૦૦ થી ૬૦૦ ઇંડા મુકે છે. આ ઇંડા પણ તે રૂ જેવી મીણયા થેલી બનાવીને તેમાં મુકે છે. જેથી તેનો વંશ ફેલાવો પણ સુરક્ષીત રીતે અને પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે.
- ઇંડામાં થી નીકળીને મિલીબગ આશરે ૩૦ દીવસમાં તેનું જીવનકાળ પુરૂ કરે છે.
- નર મિલીબગ તેના જીવનકાળના પ્રાથમીક તબકકામાં જ છોડનો રસ ચુસે છે, અને કેશોટા અવસ્થામાં પોતે તેની ઉપર બે ઉડવા યોગ્ય પાંખો વિકસાવે છે. આ શારીરીક પરીવર્તન માં પુખ્ત નરનું, તેનો ખોરાક લેવાના અંગ (મોંઢુ) અવિકસીત તેમજ બીન કાર્યશીલ બની જાય છે અને ખોરાક લેતો નથી, પણ આ તબક્કા માં તે માદાને ફલીત કરે છે અને ૧-૨ દીવસમાં જ મરી જાય છે.
- મિલીબગ છોડનો રસ ચુસે છે અને તેની સાથે સાથે પોતાના મોંઢા માંથી ટોકસીન – સાલીવા (લાળ) સ્વરૂપે છોડ માં પ્રવેશ કરાવે છે. આ લાળ ને લીધે પહેલા પાન પીળુ પડી સુકાય જાય છે અને પછી ધીરે ધીરે આખો છોડ પણ મુળીયા સુધી સુકાઇને મરી જાય છે.
- મિલીબગ ના એટેક થી પાન પર કોકડવાટ પણ આવે છે.
- મિલીબગ પોતાના શરીરમાંથી ચીકણો પદાર્થ પાનની સપાટી પર છોડે છે જેથી તેમાં આગળ જતા કાળી ફૂગ પેદા થાય છે અને ફોટોસીન્થેસીસ ની પ્રક્રીયા અટકી જાય છે.
- મિલીબગ કીલર દવાની ગેસ છોડવાની અદભુત અસરના કારણસર મિલીબગના તમામ તબક્કા ભેદવા માટે સક્ષમ છે, સાથે સાથે કોઇપણ આડઅસર થતી નથી અને પર્યાવરણ પણ પ્રદૂષીત થતું નથી.
- મિલીબગ જીવાતના જીવનકાળના પ્રાથમિક તબક્કામાં તેના શરીર ઉપર મીણયુ આવરણ હોતું નથી માટે આ તબક્કામાં તેને આસાની થી મારી શકાય છે માટે શરૂઆતથી જ મિલીબગ કીલર નો છંટકાવ કરવો જોઇએ.
- પાકમાં મિલીબગ આવતાં પહેલા જ મિલીબગ કીલર નો છંટકાવ શરૂ કરી દેવો જોઇએ કારણ કે પ્રતિકારક પગલાં લેવા એ પ્રથમ સલાહ ભરેલું સુચન છે.
- ખેડૂત મિત્રો.. મિલીબગ કીલર આજથી જ અપનાવી લો..