Saturday, July 18, 2009

મિલીબગ ને કાબુ કરવાનો એકમાત્ર ઇલાજ. કિસાન મિલીબગ કીલર

સંપુર્ણ કુદરતી સ્‍ત્રોત-જડીબુટ્ટી માંથી બનાવેલ...
કોઇ સાઇડ ઇફેકટ નહીં. ૧૦૦% પરીણામ લક્ષી ..
પર્યાવરણ લક્ષી..



સંપુર્ણ કુદરતી સ્‍ત્રોત-જડીબુટ્ટી માંથી બનાવેલ...
કોઇ સાઇડ ઇફેકટ નહીં.
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી..
.


સંપુર્ણ કુદરતી સ્‍ત્રોત-જીડબુટ્ટી માંથી બનાવેલ... કોઇ સાઇડ ઇફેકટ નહીં.
૧૦૦% પરીણામ લક્ષી .. પર્યાવરણ લક્ષી...

વધારાનો ફાયદોઃ- મિલીબગ કીલર છાંટવાથી અન્‍ય ચુશ્‍યા પ્રકારની જીવાત તેમજ ઇયળ ઉપર પણ ફાયદો થાયછે

આવો જાણી લઇએ.. આ મિલીબગ છે શું ?

  • આ મિલીબગ પોતાના શરીર ઉપર રૂ જેવુ મીણયુ આવરણ બનાવી દે છે, જેને ભેદવામાં ફકત મિલીબગ કીલર દવા જ નિપુર્ણ સાબીત થયેલ છે.
  • માદા મિલીબગ એકસાથે ૩૦૦ થી ૬૦૦ ઇંડા મુકે છે. આ ઇંડા પણ તે રૂ જેવી મીણયા થેલી બનાવીને તેમાં મુકે છે. જેથી તેનો વંશ ફેલાવો પણ સુરક્ષીત રીતે અને પુષ્‍કળ પ્રમાણમાં ફેલાય છે.
  • ઇંડામાં થી નીકળીને મિલીબગ આશરે ૩૦ દીવસમાં તેનું જીવનકાળ પુરૂ કરે છે.
  • નર મિલીબગ તેના જીવનકાળના પ્રાથમીક તબકકામાં જ છોડનો રસ ચુસે છે, અને કેશોટા અવસ્‍થામાં પોતે તેની ઉપર બે ઉડવા યોગ્‍ય પાંખો વિકસાવે છે. આ શારીરીક પરીવર્તન માં પુખ્‍ત નરનું, તેનો ખોરાક લેવાના અંગ (મોંઢુ) અવિકસીત તેમજ બીન કાર્યશીલ બની જાય છે અને ખોરાક લેતો નથી, પણ આ તબક્કા માં તે માદાને ફલીત કરે છે અને ૧-૨ દીવસમાં જ મરી જાય છે.
મિલીબગ છોડને નુકશાન કેવી રીતે પહોંચાડે છે ?

  • મિલીબગ છોડનો રસ ચુસે છે અને તેની સાથે સાથે પોતાના મોંઢા માંથી ટોકસીન – સાલીવા (લાળ) સ્‍વરૂપે છોડ માં પ્રવેશ કરાવે છે. આ લાળ ને લીધે પહેલા પાન પીળુ પડી સુકાય જાય છે અને પછી ધીરે ધીરે આખો છોડ પણ મુળીયા સુધી સુકાઇને મરી જાય છે.
  • મિલીબગ ના એટેક થી પાન પર કોકડવાટ પણ આવે છે.
  • મિલીબગ પોતાના શરીરમાંથી ચીકણો પદાર્થ પાનની સપાટી પર છોડે છે જેથી તેમાં આગળ જતા કાળી ફૂગ પેદા થાય છે અને ફોટોસીન્‍થેસીસ ની પ્રક્રીયા અટકી જાય છે.
મિલીબગ ને કાબુ કેવી રીતે કરવી ?

  • મિલીબગ કીલર દવાની ગેસ છોડવાની અદભુત અસરના કારણસર મિલીબગના તમામ તબક્કા ભેદવા માટે સક્ષમ છે, સાથે સાથે કોઇપણ આડઅસર થતી નથી અને પર્યાવરણ પણ પ્રદૂષીત થતું નથી.
  • મિલીબગ જીવાતના જીવનકાળના પ્રાથમિક તબક્કામાં તેના શરીર ઉપર મીણયુ આવરણ હોતું નથી માટે આ તબક્કામાં તેને આસાની થી મારી શકાય છે માટે શરૂઆતથી જ મિલીબગ કીલર નો છંટકાવ કરવો જોઇએ.
  • પાકમાં મિલીબગ આવતાં પહેલા જ મિલીબગ કીલર નો છંટકાવ શરૂ કરી દેવો જોઇએ કારણ કે પ્રતિકારક પગલાં લેવા એ પ્રથમ સલાહ ભરેલું સુચન છે.
  • ખેડૂત મિત્રો.. મિલીબગ કીલર આજથી જ અપનાવી લો..